વિકિમીડિયા ફાઉન્ડેશન
વિકિપીડિયા થી

વિકિમીડિયા ફાઉન્ડેશન એ સેંટ પિટર્સબર્ગ, ફ્લૉરિડા, સંયુક્ત રાજ્ય અમેરિકા માં આવેલી એક નફારહિત સંસ્થા છે. ફ્લૉરિડાના કાયદા અનુસાર ચાલતી આ સંસ્થા વિવિધ ઑન-લાઇન યોજનાઓ ચલાવે છે, જેમકે વિકિપીડિયા, વિકિસોર્સ, વિકિ પુસ્તક વગેરે.