વર્તમાન ઘટનાઓ
વિકિપીડિયા થી
Contents |
[ફેરફાર કરો] ૨૦૦૮
[ફેરફાર કરો] માર્ચ
રવિવાર, ૯ માર્ચ ૨૦૦૮ના રોજ સાંજે ૪.૪૧ કલાકે કચ્છ અને સૌરાષ્ટ્રનાં ઘણાખરા વિસ્તારમાં ફરી એક વાર ધરતીકંપનાં આંચકા અનુભવાયા, ભૂસ્તરશાસ્ત્રીઓનાં જણાવ્યા પ્રમાણે આ ધરતીકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ની નોંધાઇ હતી જેના આંચકા અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને સુરત ઉપરાંત સાગરકાંઠાનાં કેતલાક ભાગોમાં પણ અનુભવાયાં હતાં.
[ફેરફાર કરો] ૨૦૦૭
[ફેરફાર કરો] જુન
જુનમા ભુજ ખાતે ૨૪ થી ૨૫ દમ્યાન ગ્રન્થાલય પરિસંવાદ યોજાનાર છે. જેમાં ગ્રન્થાલય નિયામકશ્રી ગુ.રા. શ્રી શેખ સાહેબ ઉપસ્થિત રહેશે.ગુજરાતના ગ્રંથપાલો આ પરિસંવાદનો વિશેષ લાભ લઇ શકશે. (જગદીશ મજેઠીયા)
[ફેરફાર કરો] નવેમ્બર
સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને તલાલામાં તા. ૬ નવેમ્બરના રોજ સવારે ૫.૫૭ અને બપોરે ૩.૦૮ વાગ્યે ૪.૮ની તિવ્રતાનો ધરતીકંપ થયો હતો જેના આફ્ટરશોકનાં આંચકાં અમદાવાદમાં પણ અનુભવાયા હતાં.
[ફેરફાર કરો] ૨૦૦૬
[ફેરફાર કરો] એપ્રીલ
એપ્રીલ ૨૦૦૬માં મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રમોદીએ નર્મદા બાંધની ઉંચાઇ ૨૦૦ મીટર સુધી વધારવા માટે તેજ આંદોલન કરેલ. જેના માટે તેઓ ૧૦.૧૦ કલાકના ઉપવાસ ઉપર ઉતર્યા હતા.
[ફેરફાર કરો] જુન
બોલીવુડ ના અભિનેતા આમીર ખાને નર્મદા યોજ્નાની ઉચાઇ વધારવાની સામે મેધા પાટકરે કરેલા વિરોધ સત્યાગ્રહમાં ભાગ લેવાથી ગુજરાતમાં તેની નવી ફીલ્મ "ફના" વિરુધ ઉગ્ર દેખાવો થઈ રહયા છે.
[ફેરફાર કરો] જુલાઇ ૨૦૦૫
[ફેરફાર કરો] ગુજરાતમાં પૂર
જુન ૨૦૦૫ ના છેલ્લા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. ખાસ કરીને વડોદરા, ખેડા અને આણંદમાં વરસાદે તબાહી મચાવી. ગુજરાતમાં પુરની પરીસ્થિતિને પહોંચી વળવા લશ્કરની મદદ લીધી.20 feet water in all surat to 5 days સરકારે તારીખ ૧ જુલાઇથી ૫ જુલાઇ ૨૦૦૫ સુધી રજા જાહેર કરી.
[ફેરફાર કરો] ડિસેમ્બર ૨૦૦૪
[ફેરફાર કરો] ત્સુનામીનો હાહાકાર
26 ડિસેમ્બરે એશિયાના અમુક દેશો પર કુદરતી પ્રકોપ ફરી વળ્યો જેમાં
ભારતમાં આશરે 16000 લોકો મૃત્યુ પામ્યાં.
[ફેરફાર કરો] ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧
[ફેરફાર કરો] કચ્છમાં ભયંકર ભુકંપ : હાહાકાર
ગુજરાતના કચ્છ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના ભયંકર મોટો ભુકંપ થયો. ઘણી જાન હાની અને માલ મિલક્તને નુકશાન થયું. ભુકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૭ની નોંધાઈ હતી. ભુકંપમાં લગભગ ૨૦૦૦ થી વધુ લૉકૉનાં મૉત થયા હતા. ભૂકંપમાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આશરે ૬૦ જેટલી ઇમારતો ધરાશયી થઇ હતી. જેમાં અંદાજે ૭૦૦થી વધુ લોકોના મોત નીપજયાં હતાં અને સેંકડો લોકોને ઇજા પહોંચી હતી[1].