આવર્ત કોષ્ટક
વિકિપીડિયા થી
આવર્ત કોષ્ટક એ રસાયણ શાસ્ત્ર નો સૌથી ઉપયોગી કોઠો છે. આવર્ત કોષ્ટક વિશ્વમાં હાજર તત્વોની યાદી છે. તેની ખાસિયત એ છે કે એમાં કરેલ ગોઠવણી પ્રમાણે એક ઊભી હારમાં આવતાં તત્વોના ગુણધર્મો ખૂબ મળતા આવે છે.
કક્ષા → | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ | ૧૫ | ૧૬ | ૧૭ | ૧૮ | ||
શ્રેણી ↓ | ||||||||||||||||||||
૧ | ૧ H |
૨ He |
||||||||||||||||||
૨ | ૩ Li |
૪ Be |
૫ B |
૬ C |
૭ N |
૮ O |
૯ F |
૧૦ Ne |
||||||||||||
૩ | ૧૧ Na |
૧૨ Mg |
૧૩ Al |
૧૪ Si |
૧૫ P |
૧૬ S |
૧૭ Cl |
૧૮ Ar |
||||||||||||
૪ | ૧૯ K |
૨૦ Ca |
૨૧ Sc |
૨૨ Ti |
૨૩ V |
૨૪ Cr |
૨૫ Mn |
૨૬ Fe |
૨૭ Co |
૨૮ Ni |
૨૯ Cu |
૩૦ Zn |
૩૧ Ga |
૩૨ Ge |
૩૩ As |
૩૪ Se |
૩૫ Br |
૩૬ Kr |
||
૫ | ૩૭ Rb |
૩૮ Sr |
૩૯ Y |
૪૦ Zr |
૪૧ Nb |
૪૨ Mo |
૪૩ Tc |
૪૪ Ru |
૪૫ Rh |
૪૬ Pd |
૪૭ Ag |
૪૮ Cd |
૪૯ In |
૫૦ Sn |
૫૧ Sb |
૫૨ Te |
૫૩ I |
૫૪ Xe |
||
૬ | ૫૫ Cs |
૫૬ Ba |
* |
૭૧ Lu |
૭૨ Hf |
૭૩ Ta |
૭૪ W |
૭૫ Re |
૭૬ Os |
૭૭ Ir |
૭૮ Pt |
૭૯ Au |
૮૦ Hg |
૮૧ Tl |
૮૨ Pb |
૮૩ Bi |
૮૪ Po |
૮૫ At |
૮૬ Rn |
|
૭ | ૮૭ Fr |
૮૮ Ra |
** |
૧૦૩ Lr |
૧૦૪ Rf |
૧૦૫ Db |
૧૦૬ Sg |
૧૦૭ Bh |
૧૦૮ Hs |
૧૦૯ Mt |
૧૧૦ Ds |
૧૧૧ Rg |
૧૧૨ Uub |
૧૧૩ Uut |
૧૧૪ Uuq |
૧૧૫ Uup |
૧૧૬ Uuh |
૧૧૭ Uus |
૧૧૮ Uuo |
|
* લૅન્થેનાઇડ | ૫૭ La |
૫૮ Ce |
૫૯ Pr |
૬૦ Nd |
૬૧ Pm |
૬૨ Sm |
૬૩ Eu |
૬૪ Gd |
૬૫ Tb |
૬૬ Dy |
૬૭ Ho |
૬૮ Er |
૬૯ Tm |
૭૦ Yb |
||||||
** ઍક્ટિનાઇડ | ૮૯ Ac |
૯૦ Th |
૯૧ Pa |
૯૨ U |
૯૩ Np |
૯૪ Pu |
૯૫ Am |
૯૬ Cm |
૯૭ Bk |
૯૮ Cf |
૯૯ Es |
૧૦૦ Fm |
૧૦૧ Md |
૧૦૨ No |
આલ્કલી ધાતુઓ | આલ્કલાઇન અર્થ ધાતુઓ | લૅન્થેનાઇડ તત્વો | ઍક્ટિનાઇડ તત્વો | સંક્રાંતિ ધાતુઓ |
નબળી ધાતુઓ | ધાતુઓ | અધાતુઓ | હેલોજન | આદર્શ વાયુઓ |
સામાન્ય તાપમાન અને દબાણ વખતે અવસ્થા:
- વાયુઓને લાલ રંગ વડે દર્શાવાયા છે.
- પ્રવાહીઓને લીલા રંગ વડે દર્શાવાયા છે.
- ઘન પદાર્થને કાળા રંગ વડે દર્શાવાયા છે.
કુદરતમાં ઉપલબ્ધી
-
સળંગ રેખા વડે દર્શાવાયેલા તત્વો પૃથ્વીથી પણ જુના છે.
-
ત્રુટક રેખા વડે દર્શાવાયેલા તત્વો કુદરતી રીતે બીજા તત્વોના ક્ષય વડે સર્જાય છે
-
ટપકાંઓની રેખા વડે દર્શાવાયેલા તત્વો કુદરતી રીતે મળી શકતા નથી (અકુદરતી તત્વો) પણ પ્રયોગશાળામાં બનાવી શકાયા છે.
-
રેખા વિહીન દર્શાવાયેલા તત્વો હજુ શોધાયેલા કે પ્રયોગશાળામાં બનાવી શકાયા નથી
- નોંધ: કૅલિફોર્નિયમ (Cf) પૃથ્વી પર કુદરતી રીતે નથી મળતું પણ તે અને તેના ક્ષયથી બનતા તત્વો કુદરતમાં જોવા મળે છે. સુપરનોવા ના વર્ણપટમાં તેના તરંગો જોવા મળે છે.
આ પણ જુઓ વિસ્તૃત આવર્ત કોષ્ટક
[ફેરફાર કરો] બહિર્ગામી કડીઓ
[ફેરફાર કરો] અંગ્રેજીમાં
Template:PeriodicTablesFooter