કાલિદાસ
વિકિપીડિયા થી

કાલિદાસ એ સંસ્કૃતભાષાના એક અત્યંત મહત્વના કવિ હતા. તેમની રચનાઓમાં અભિજ્ઞાન શાકુંતલમ્ અને મેઘદુતં સૌથી વધુ જાણીતી છે. એમના વિષે વધુ વિગતો ની જાણ નથી પરંતુ એવું મનાય છે કે તે ઇ.સ. પૂર્વે ૧લી થી ૫મી સદીની વચ્ચે કોઇ પણ કાળ માં અસ્તિત્વમાં હોઇ શકે છે.