ઇમરાન ખાન
વિકિપીડિયા થી
ઇમરાન ખાન એ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને વર્તમાન રાજકારણી છે. ક્રિકેટ જગતમાં તેમણે એક ઑલરાઉન્ડર તરીકે ખ્યાતિ મેળવી હતી. તે પાકિસ્તાનની સંસદના સભ્ય છે. તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સભ્ય પણ છે. તેમણે પાકિસ્તાનમાં કેન્સર હૉસ્પીટલ બનાવી છે.