અમિતાભ બચ્ચન
વિકિપીડિયા થી
અમિતાભ બચ્ચન હિન્દી ફિલ્મના ઇતિહાસના સૌથી પ્રસિદ્ધ અભિનેતાઓ માંના એક છે. તેમના પત્નિ જયા બચ્ચન પણ એક પ્રસિદ્ધ અભિનેત્રી છે. પુત્ર અભિષેક બચ્ચન ની કારકીર્દીએ પણ હમણાંજ જોર પકડ્યું છે. અમિતાભ બચ્ચનની ખાસિયત તેમની ઊંચાઇ અને ઘેરો અવાજ છે. તેમના પિતા હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યના પ્રખ્યાત કવિ હતા. તેમની કૃતી મધુશાલા કવીજગતમાં જાણીતી છે.
અમિતાભ બચ્ચનની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની હતી. પણ ફિલ્મ જંજીરથી તેને જે પ્રસિદ્ધિ મળી તેના આધારે તે ફિલ્મજગત માં પોતાના આજના સ્થાને પહોંચી શક્યા.
[ફેરફાર કરો] ફિલ્મો
અમિતાભ બચ્ચનની કેટલીક પ્રસિદ્ધ ફિલ્મો આ મુજબ છે.
- આનંદ
- શોલે
- જંજીર
- દીવાર
- બ્લૅક
- ડૉન
- કાલીયા
- નિશબ્દ
- ચીની કમ
- લાલબાદશાહ
[ફેરફાર કરો] Filmografia
Year | Film | Role | Other notes |
---|---|---|---|
1972 | બોંબે ટુ ગોવા | રવિ કુમાર | |
1972 | પિયા કા ઘર | ||
1972 | બંસી બિરજુ | બિરજુ | |
1972 | બાવરચી | નરેટર (વિગતવાર હકીકત કહેનાર) | |
1972 | એક નજર | મનમોહન આકાશ ત્યાગી | |
1972 | ગરમ મસાલા | ||
1972 | જબાન | ||
1972 | રાસ્તે કા પથ્થર | જય શંકર રાય | |
1971 | પ્યાર કી કહાની | રામચંદ | |
1971 | પરવાના | કુમાર સેન | |
1971 | રેશ્મા ઔર શેરા | છોટુ | |
1971 | સંજોગ | મોહન | |
1970 | આનંદ | ડો. ભાસ્કર કે. બેનર્જી (બાબુ મોશાય) | |
1969 | ભુવન સોમ | ||
1969 | સાત હિન્દુસ્તાની | અનવર અલી અનવર |
aaj ka arjun main azad hoon kalia kala paththar namak halal